એકલવ્ય મોડેલ રેસિડેન્સીયલ સ્કૂલ ઉચ્ચતર માધ્યમિક વિભાગ અરવલ્લી દ્વારા ભરતી.... 


પોસ્ટ : શિક્ષક 

ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા 

ઇન્ટરવ્યુ તા. : 15/03/2021 

સમય : 4 કલાકે 

સ્થળ : એકલવ્ય મોડેલ રેસિડેન્સીયલ સ્કૂલ, 
શામળાજી-1, દાળમિલ પાસે, મુ.શામલપુર, 
પો.સર્વોદય આશ્રમ, તા.ભિલોડા, જી.અરવલ્લી. 383355