GSRTC (ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન) દ્વારા એપ્રેન્ટિસ ભરતી... 


પોસ્ટ : એપ્રેન્ટિસ 

અરજી કરવાની તા. : 12/03/2021 થી 20/03/2021 સુધી... 

સમય : 10.30 થી 16.00 કલાક સુધી. (રજાના દિવસો સિવાય)... 

ટ્રેડ 

  • વેલ્ડર 
  • MVBB 

અરજી કરવાનું સરનામું : ST મધ્યસ્થ યંત્રાલય, નરોડા પાટિયા, અમદાવાદ, વહિવટી શાખા.. 

 એપ્રેન્ટિસ રજીસ્ટ્રેશન કરવી ફોર્મ સાથે લઈ જવું, અરજી ફોર્મ ઉપર આપેલ સ્થળ પરથી મેળવી શકાશે... 



એપ્રેન્ટિસ રજીસ્ટ્રેશન માટે : અહી ક્લિક કરો