SSC (સ્ટાફ સિલેક્સન કમિશન) દ્વારા GD કોન્સટેબલ માટે ભરતી... 

પોસ્ટ : GD (જનરલ ડ્યૂટી) કોન્સટેબલ CAPFs, SSF, રાઈફલમેન, આસામ રાઈફલ 

  • ભરતી શરૂ થવાની તા. : .. મે-2021 (અંદાજિત)
  • પરીક્ષા તા. :.
નોંધ : SSC GD કોન્સટેબલ ભરતી તા. : 25/03/2021 ના રોજ શરૂ થશે, તેવું અગાઉ જણાવવામાં આવેલ હતું જે હાલ મે-2021 (અંદાજિત) ના રોજ શરૂ થશે... 

>> નોટિસ <<
👇👇👇

::: ફોર્મ ભરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ ::: 
  • ફોટો/સહી
  • આધાર કાર્ડ 
  • ધો.10 ની માર્કશીટ 
  • ધો.12 ની માર્કશીટ (જો 12 પાસ હોય તો જ)
  • ગ્રેજ્યુએશનની માર્કશીટ (જો ગ્રેજ્યુએટ હોય તો જ)
  • જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો) 
  • નોન-ક્રિમિલેયર સર્ટિ (ફક્ત OBC માટે)
  • LC (શાળા છોડ્યા નું પ્રમાણપત્ર)
  • જો અગાઉ SSC માં ફોર્મ ભરેલ હોય તો તે ID અને પાસવર્ડ
નોંઘ : 
  • જો રજીસ્ટ્રેશન કરેલ હોય અને ID અથવા પાસવર્ડ ભુલાઈ ગયો હોય તો ફરગેટ પાસવર્ડની મદદથી ફરી મળી શકશે. 
  • ફોટો જાહેરાત પ્રસિદ્ધ થયાના 3 મહિનાથી વધારે જૂનો ન હોવો જોઈએ 
  • ફોટોની નીચે ફોટો જે તારીખે પડાવેલ છે તે તારીખ લખવાની રહેશે. 

વધુ માહિતી માટે : અહી ક્લિક કરો 

ખાસ નોંધ GD કોન્સટેબલ ભરતી અંગેની તારીખ અગાઉ જયારે SSC દ્વારા પરીક્ષા કેલેન્ડર જાહેર કરવામાં આવેલ હતું ત્યારે આ પોસ્ટ માટે ભરતીની તારીખ મૂકવામાં આવેલ હતી તેના આધારે આ જાહેરાત મૂકવામાં આવેલ છે જ્યારે વેબસાઇટ પર ફૂલ નોટિફિકેશન મૂકવામાં આવશે ત્યારે એપ માં તમામ માહિતી મૂકવામાં આવશે...


ઉંમર : ભરતી શરૂ થયાના સમયે મુકાશે.. 


લાયકાત : ભરતી શરૂ થયાના સમયે મુકાશે.. 

જગ્યા : ભરતી શરૂ થયાના સમયે મુકાશે.. 

>>> અગત્યની તારીખો <<<
👇👇👇
  • ફોર્મ શરૂ થયાની તા. : ભરતી શરૂ થયાના સમયે મુકાશે.. 
  • છેલ્લી તા. : ભરતી શરૂ થયાના સમયે મુકાશે.. 
  • ઓનલાઈન ચલણ ભરવાની છેલ્લી તા. : ભરતી શરૂ થયાના સમયે મુકાશે.. 
  • ઓફલાઇન ચલણ જનરેટ કરવાની છેલ્લી તા. :ભરતી શરૂ થયાના સમયે મુકાશે.. 
  • ઓફલાઇન ચલણ ભરવાની છેલ્લી તા. : ભરતી શરૂ થયાના સમયે મુકાશે.. 
  • પરીક્ષા તા. (TierI)(CBT) : ભરતી શરૂ થયાના સમયે મુકાશે.. 
  • પરીક્ષા તા. (Tier II)(CBT) : ભરતી શરૂ થયાના સમયે મુકાશે.. 
પગાર : ભરતી શરૂ થયાના સમયે મુકાશે.. 

ચલણ : 
અન્ય  માટે : Rs.100/-
SC/ ST/ એક્સ-સર્વિસમેન/ સ્ત્રી માટે : ચલણ નથી. 

ઉંમરમાં છૂટછાટ, પરીક્ષા કેન્દ્રો, Syllabus, રાજ્ય પ્રમાણે સિલેક્ટ કરવાના થતાં કોડ વગેરે માહિતી માટે : અહી ક્લિક કરો 

જરૂરી ડૉક્યુમેન્ટ માટે : અહી ક્લિક કરો 

ભરતી અંગેની ફૂલ નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો

વધુ માહિતી માટે : અહી ક્લિક કરો

ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો 

રજીસ્ટ્રેશન માટે 
https://ssc.nic.in/Registration/Home
લૉગિન માટે 
https://ssc.nic.in/




SSC દ્વારા પોસ્ટ તેમજ ભરતી શરૂ અને પૂરી થવાની તારીખ તેમજ પરીક્ષા તારીખ : અહી ક્લિક કરો