ટ્રાફિક ડિપાર્ટમેન્ટ કચ્છ-ભુજ દ્વારા ટ્રાફિક બ્રિગેડની ભરતી...
પોસ્ટ : ટ્રાફિક બ્રિગેડ
- ભુજ-15 જગ્યા
- મુંદરા -20 જગ્યા
ઉંમર : 18 થી 40 વર્ષ.
લાયકાત : 10 પાસ
અરજી મોકલવાની છેલ્લી તા. : 19/04/2021 17.00 કલાક સુધી...
ફોર્મ જાહેરાત પ્રસિધ્ધ થયાના 5 દિવસમાં મેળવી લેવાનું રહેશે...
ફોર્મ મેળવવા માટે સરનામું
- ભુજ માટે : પશ્ચિમ કચ્છ જિલ્લાના જિલ્લા ટ્રાફિક શાખામાંથી ફોર્મ મેળવી લેવાનું રહેશે...
- મુંદરા માટે : મુંદરા પોલીસ સ્ટેશન ખાતેથી મેળવી લેવાનું રહેશે...
અરજી કરતાં પહેલા નીચે આપેલ જાહેરાત સંપૂર્ણ વાંચી લેવી...
જાહેરાત
👇