જિલ્લા આરોગ્ય સોસાયટી અમરેલી દ્વારા ભરતી... 


પોસ્ટ 

  • સ્ટાફ નર્સ (પગાર : Rs.18,500/-)
  • મેડિકલ ઓફિસર  (પગાર : Rs.30,000/-)
  • એક્સ-રે ટેક્નિશિયન  (પગાર : Rs.13,000/-)
  • લેબ ટેક્નિશિયન (પગાર : Rs.13,000/-)
  • નર્સિંગ સ્ટાફ (FHW) (પગાર : Rs.18,500/-)
  • MPHW (પગાર : Rs.10,000/-)

ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા 

ઇન્ટરવ્યુ તા. : દરરોજ (જાહેર રજાના દિવસો સિવાય)

સમય : 10.30 થી 12.00 વાગ્યા સુધી... 

સ્થળ : આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત ભવન, બી-વિંગ ગ્રાઉન્ડ ફ્લોર, અમરેલી... 


જરૂરી ડૉક્યુમેન્ટ 

(અસલ પ્રમાણપત્ર તથા પ્રમાણિત ફોટોકોપી)

  • છેલ્લા વર્ષની માર્કશીટ /ટ્રાયલ સર્ટિ
  • ડિગ્રી સર્ટિ
  • ધો-12ની માર્કશીટ /ટ્રાયલ સર્ટિ
  • LC (શાળા છોડયાનું પ્રમાણપત્ર)
  • બે ફોટા (ફોટા પાછળ નામ લખવું)
  • ગુજરાત કાઉન્સીલમાં રજીસ્ટ્રેશન પ્રમાણપત્ર  (લાગુ પડે તે જગ્યા માટે)
  • કોમ્પ્યુટર કોર્સનું સર્ટિ 
  • ઇન્ટરનશીપ કમ્પલિશન સર્ટિફિકેટ (લાગુ પડે તે જગ્યા માટે)
  • અનુભવનું પ્રમાણપત્ર
  • કાયમી સરનામું (આધાર કાર્ડ)

નોંધ : ઇન્ટરવ્યુમાં હાજર થતાં પહેલા નીચે આપેલ જાહેરાત સંપૂર્ણ વાંચી લેવી..