પંચમહાલ જિલ્લાના હૉસ્પિટલોના સંચાલન તથા કોરોના વાઇરસગ્રસ્ત દર્દીની સરવા માટે ભરતી... 


પોસ્ટ 

  • સ્પેશિયાલિસ્ટ પાલ્મોનોલોજિસ્ટ 
  • સ્પેશિયાલિસ્ટ એનેસ્થેટિસ્ટ 
  • મેડિકલ ઓફિસર 
  • સ્ટાફ નર્સ 

ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા 

ઇન્ટરવ્યુ તા. : 12/04/2021 થી 23/04/2021 સુધી.. (જાહેર રજાના દિવસો સિવાય)

સમય : 11 થી 12 કલાક સુધી... 

સ્થળ : મુખ્ય જિલ્લા તબીબ અધિકારી સહ સિવિલ સર્જનશ્રી પંચમહાલ ગોધરાની ચેમ્બર, સિવિલ હોસ્પિટલ ગોધરા જી.પંચમહાલ.