દામનગર નગરપાલિકા દ્વારા ભરતી...
પોસ્ટ : સ્વીપર
લાયકાત : 4 પાસ લખી વાંચી શકે તેવા ઉમેદવારો
જગ્યા : 08
ઉંમર : 18 થી 33 વર્ષ
છેલ્લી તા. : જાહેરાતના 30 દિવસમાં
જાહેરાત તા. : 17/04/2021
અરજી મોકલવાનું સરનામું : ચીફ ઓફિસરશ્રી, દામનગર નગરપાલિકા, દામનગર, તા, લાઠી, જી.અમરેલી