સાવરકુંડલા નગરપાલિકા દ્વારા ભરતી...
પોસ્ટ : સ્વીપર
લાયકાત : લખી વાંચી શકે તેવા ઉમેદવારો
જગ્યા : 27
ઉંમર : 18 થી 33 વર્ષ
છેલ્લી તા. : જાહેરાતના 30 દિવસમાં
જાહેરાત તા. : 17/04/2021
અરજી મોકલવાનું સરનામું : ચીફ ઓફિસરશ્રી, સાવરકુંડલા નગરપાલિકા, ગઢીયા પેટ્રોલપંપ સામે, મહુવા રોડ, સાવરકુંડલા-364515, જી. અમરેલી