વેસ્ટર્ન રેલ્વે અમદાવાદ દ્વારા ભરતી.... 


પોસ્ટ 

  • ચેસ્ટ ફિઝિશિયન /પલ્મોનોલોજિસ્ટ 
  • અનેસ્થેટિસ્ટ 
  • ફિઝિશિયન 
  • મેડિકલ ઓફિસર 
પગાર : 2,00,000+

ઉંમર : 53 વર્ષ થી ઉપર નહીં 

અરજી કરવાની છેલ્લી તા.: 04/05/2021 17.00 કલાક સુધી... 

અરજી ઈમેઈલ દ્વારા કરવાની રહેશે... 

Email ID : srdpoadi14@gmail.com
ઇન્ટરવ્યુ : 05/05/2021 ના રોજ