ટ્યૂબરક્યૂલોસિસ એલિમિનેશન પ્રોગ્રામ આણંદ અંતર્ગત ભરતી...
ભરતી : કરાર આધારિત
પોસ્ટ
- મેડિકલ ઓફિસર
- સિનિયર ટ્રીટમેન્ટ સુપરવાઇઝર
- ટ્યૂબરક્યૂલોસિસ હેલ્થ વિઝિટર
અરજી કરવાની છેલ્લી તા. : જાહેરાતના 7 દિવસમાં
જાહેરાત તા. : 01/05/2021
અરજી પ્રોસેસ : ઓફલાઇન
સ્થળ : જિલ્લા ક્ષયઅધિકારીશ્રી, જિલ્લા ક્ષય કેન્દ્ર, ત્રીજો માળ, રૂમ નંબર 316, સરદાર વલ્લભભાઇ પટેલ જિલ્લા પંચાયત ભવન, વોરસદ ચોકડી પાસે, આણંદ, તા.જી આણંદ.