નેશનલ આયુષ મિશન અંતર્ગત અમદાવાદ દ્વારા ભરતી...
પોસ્ટ : યોગ ઇન્સ્ટ્રક્ટર
ઉંમર : 18 વર્ષથી ઉપર
લાયકાત : યોગ અંગેનું સરકારમાન્ય સર્ટિ
ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા
ઇન્ટરવ્યુ તા. : 22/04/2021 (ત્યારથી જગ્યા ન ભરાય ત્યાં સુધી. (જાહેર રજાના દિવસો સિવાય))
સમય : 10.30 થી 2.00 સુધી..
સ્થળ : 7મો માળ, આયુર્વેદ શાખા, જિલ્લા પંચાયત, લાલ દરવાજા, અમદાવાદ
કામગીરી માટે સ્થળ :
આયુષ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર
1 ઘોડા (તા. વિરમગામ)
2 અડવાળ (તા.ધંધુકા)
3 રૂપગઢ (તા. ધોળકા)
4 ઓતારિયા (તા. ધોલેરા)
5 ઊંચડી (તા. ધંધુકા)
6 સુંવાળા તા. દેત્રોજ)