કમિશનર ગ્રામ વિકાસની કચેરી, ગાંધીનગર દ્વારા ભરતી...
પોસ્ટ : કન્સલટન્ટ
ઉંમર : 40વર્ષ થી વધુ નહીં
અરજી કરવાની છેલ્લી તા. : 30/04/2021 (સાંજે 5 વાગ્યા) સુધી...
સ્થળ : ગ્રામ વિકાસ કચેરી, 16/3 ડો. જીવરાજ મહેતા ભવન, જૂના સચિવાલય, ગાંધીનગર.
અરજી સાથે જરૂરી ડૉક્યુમેન્ટ
- તાજેતરનો પાસપોર્ટ સાઈઝનો ફોટો
- લાયકાત પ્રમાણેની તમામ માર્કશીટ
- અનુવભવ ના પ્રમાણપત્રો ની ઝેરોક્ષ નકલ (સેલ્ફ એટેસ્ટેટ)
- ઘરના સરનામાનું પ્રૂફ
ફોર્મ અને નોટિફિકેશન : અહી ક્લિક કરો
વેબસાઇટ માટે : અહી ક્લિક કરો