આયુષ હેલ્થ અને વેલનેસ સેન્ટર સાબરકાંઠા દ્વારા ભરતી...
પોસ્ટ : યોગા ઇન્સટ્રક્ટર
ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા
ઉંમર : 19 થી 45 વર્ષ
>>> અરજી કરવાની છેલ્લી તા. : 19/04/2021
>>> ઇન્ટરવ્યુ તા. : 23/04/2021 (શુક્રવાર)
>>> સ્થળ : 11 થી 3 વાગ્યા સુધી...
>>> સમય : જિલ્લા આયુર્વેદની કચેરી, આયુર્વેદ શાખા, સાબરકાંઠા જિલ્લા પંચાયત હિમંતનગર