SMC (સુરત મહાનગરપાલિકા) દ્વારા ભરતી...
પોસ્ટ
- મેડિકલ ઓફિસર (પગાર : Rs. 45,000/-)
- આયુષ મેડિકલ ઓફિસર (પગાર : Rs. 30,000/-)
- લેબોરેટરીએ ટેક્નિશિયન (પગાર : Rs. 18,000/-)
>>> સુરત મહાનગરપાલિકાના વિસ્તારોમાં કોવિડ-૧૯ ની કામગીરી કરાવવા સારૂ પી.આર.ઓ.નં.૧૪૬, તા.૦૯/૦૪/૨૦૨૧ થી (૧)મેડીકલ ઓફિસર, (૨)મેડીકલ ઓફિસર(આયુષ), (૩)લેબોરેટરી ટેકનીશ્યનની જગ્યાઓની ૦૩ માસ માટે અથવા કોરોના વેકસીનેશન અંગેની કામગીરી પૂર્ણ થાય ત્યાં સુધી, બે માંથી જે વહેલું હોય તેટલા સમયગાળા માટે કરારીય ધોરણે માસિક ફીકસ વેતનથી ભરતી કરવા તથા પ્રતિક્ષાયાદી બનાવવાના બાબત.
જગ્યા : 244
અરજી કરવાની તા. : 10/04/2021 થી 20/04/2021 સુધી...
સમય : 11 થી 5
નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો