ધી અર્બન હેલ્થ સોસાયટીમાં ધનવંતરી આરોગ્ય રથ (ગાંધીનગર) દ્વારા ભરતી... 


પોસ્ટ 

  • મેડિકલ ઓફિસર 
  • આયુષ મેડિકલ ઓફિસર 
  • MPHW 
  • FHW 
  • લેબ ટેક્નિશિયન 
  • સ્ટાફ નર્સ 

ઇન્ટરવ્યુ શરૂ થયાની તા. : 07/04/2021 થી ઓફિસ વર્કના તમામ દિવસો

સ્થળ : ગાંધીનગર મહાનગરપાલિકા, 
પ્રથમ માળ, ધી અર્બન હેલ્થ સોસાયટી,
સેક્ટર-11, ગાંધીનગર.