MGVCL (મધ્ય ગુજરાત બીજ કંપની લિમિટેડ) દ્વારા વિદ્યુત સહાયક એડમિટ કાર્ડ શરૂ... 


પોસ્ટ : વિદ્યુત સહાયક (ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ)

તા. ૨૮.૧૧.૨૦૨૦ થી તા. ૩૦.૧૧.૨૦૨૦ ના રોજ વિદ્યુત સહાયક (ઈલેક્ટ્રીકલ આસી.) ની ભરતી પ્રક્રિયા સંદર્ભે યોજાયેલ થાંભલો ચઢવાની પરીક્ષા ( પોલ ટેસ્ટ) સફળતાપૂર્વક પસાર કરેલ/ પાસ થયેલ ઉમેદવારોની તા. ૨૩/૦૪/૨૦૨૧ ના રોજ રાખવામાં આવેલ COMPUTER BASED TEST (CBT) પરીક્ષા ના ONLINE ADMIT CARDS (કોલ લેટર્સ) બાબત.... 

વધુ માહિતી માટે : અહી ક્લિક કરો

ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો

http://mgvcladmitcard.onlineapplicationform.org:8180/AdmitCard/OnlineAdmitCardDownloadAction_onlineAdmitCardPage.action