આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત વલસાડ દ્વારા ભરતી... 


પોસ્ટ 

  • આયુષ મેડિકલ ઓફિસર 
  • સ્ટાફ નર્સ 

ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા 

ઇન્ટરવ્યુ તા. : દર સોમવારે અને ગુરુવારે (જગ્યા ભરાય નહીં ત્યાં સુધી.)

રજીસ્ટ્રેશન સમય : 11 થી 13 કલાક દરમિયાન 

સ્થળ : આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત, વલસાડ.