ડિસ્ટ્રિક્ટ અર્બન હેલ્થ યુનિટ, જિલ્લા પંચાયત, અમદાવાદ દ્વારા ભરતી... 


પોસ્ટ : મીડવાઈફરી 

પગાર : Rs. 30,000/-

ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા 

ઇન્ટરવ્યુ તા. : 26/04/2021 

રજીસ્ટ્રેશન સમય : 10 થી 12 વાગ્યા સુધી... 

સ્થળ : અર્બન હેલ્થ યુનિટ, 7મો માળ, જિલ્લા પંચાયત, લાલ દરવાજા, અમદાવાદ