જિલ્લા હોસ્પિટલ મોરબી દ્વારા ભરતી...
પોસ્ટ
- કાઉન્સેલર (પગાર : Rs.20,000/-)
- કોમ્પ્યુટર ઓપરેટર (પગાર : Rs.12,000/-)
ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા
ઇન્ટરવ્યુ તા. : જાહેરાત પ્રસિધ્ધ થયાના દર સોમ થી શુક્ર (જાહેર રજાના દિવસો બાદ કરતાં)
સમય : સવારે 10 થી 11 કલાક રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે..
સ્થળ : રૂમ નંબર-305, ત્રીજો માળ, અધિક્ષકશ્રીની કચેરી, જનરલ હોસ્પિટલ, મોરબી દ્વારા ભરતી....