જિલ્લા આરોગ્ય સોસાયટી, જિલ્લા પંચાયત અમરેલી દ્વારા ભરતી... 


પોસ્ટ : ફાર્માસિસ્ટ 

પગાર : Rs. 13,000/-

ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા 

ઇન્ટરવ્યુ તા. : દરરોજ સવારના 10.30 કલાક થી બપોરના 12.00 કલાક સુધી... 

જાહેર રજાના દીવસો સિવાય 

સ્થળ : આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત ભવન, બી-વિંગ ગ્રાઉન્ડ ફ્લોર, અમરેલી