કોવિડ-19 કામગીરી માટે ભરતી....
પોસ્ટ
- તજજ્ઞ વર્ગ-1
- તબીબી અધિકારી
- ડેન્ટલ ડોક્ટર
- આયુષ ડોક્ટર
- સ્ટાફ નર્સ
- જુનિયર ફાર્માસિસ્ટ
- લેબોરેટરીએ ટેક્નિશિયન
- એક્સ-રે ટેક્નિશિયન
- ECG ટેક્નિશિયન
- વર્ગ-4
આ ભરતી માટે રસ ધરાવતા ઉમેદવારોએ અમદાવાદ, રાજકોટ, ભાવનગર, સુરત વડોદરા, ગાંધીનગર, જામનગર, જુનાગઢ મહાનગરપાલિકા વિસ્તારમાં જે-તે કોવિડ હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેડન્ટનો સંપર્ક કરી નિમણૂક મેળવી લેવાની રહેશે...