NHM નેશનલ હેલ્થ મિશન અરવલ્લી દ્વારા  ભરતી.... 


પોસ્ટ 

  • સ્પેશિયાલિસ્ટ (પગાર : Rs.120,000/-)
  • મેડિકલ ઓફિસર (પગાર Rs.60,000/-)
  • આયુષ તબીબ (પગાર Rs.25,000/-)

ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા 

ઇન્ટરવ્યુ તા. : જાહેરાત પ્રસિધ્ધ થયાથી જગ્યા ભરાય નહીં ત્યાં સુધી... 

રજીસ્ટ્રેશનનો સમય : 10.30 થી 12.00 સુધી... 

સ્થળ : મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીની કચેરી, C/G/10 ગ્રાઉન્ડ ફ્લોર જિલ્લા પંચાયત, અરવલ્લી, મોડાસા...