જનરલ હોસ્પિટલ રાજપીપળા દ્વારા ભરતી...
પોસ્ટ
- પલ્મોનોલોજિસ્ટ
- એનેસ્થેટિસ્ટ
- ફિઝિશિયન
- મેડિકલ ઓફિસર
- સ્ટાફ નર્સ
- જુનિયર ફાર્માસિસ્ટ
- એક્સ-રે ટેકનિશિયન
અરજી : ઓનલાઈન ઈમેઈલ દ્વારા
જાહેરાતના 7 દિવસમાં અરજી ઈમેઈલ કરવાની રહેશે...
જાહેરાત તા. : 23/04/2021
ઈમેઈલ ID નીચે જાહેરાતમાં આપેલ છે...