ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી ભાવનગર દ્વારા ભરતી.... 


પોસ્ટ : આયુષ મેડિકલ ઓફિસર 

પગાર : Rs.25,000/-

છેલ્લી તા. : 02/05/2021 

અરજી મોકલવા માટે સ્થળ : મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત કચેરી, મોતિબાગ પાસે, ભાવનગર