SMC (સુરત મહાનગરપાલિકા) દ્વારા ભરતી...
પોસ્ટ(૧) મેડીકલ ઓફિસર(MBBS),
(૨) સ્ટાફ નર્સ GNM/BSC(Nursing)
(૩) નર્સ ANM
(૪) વોર્ડબોય
(૫)આયા
કુલ જગ્યા : 244
સુરત મહાનગરપાલિકાના વિસ્તારોમાં કોવિડ-૧૯ ની કામગીરી કરાવવા સારૂ પી.આર.ઓ.નં.૧૪૬, તા.૦૯/૦૪/૨૦૨૧ થી (૧)મેડીકલ ઓફિસર, (૨)મેડીકલ ઓફિસર(આયુષ), (૩)લેબોરેટરી ટેકનીશ્યનની જગ્યાઓની ૦૩ માસ માટે અથવા કોરોના વેકસીનેશન અંગેની કામગીરી પૂર્ણ થાય ત્યાં સુધી, બે માંથી જે વહેલું હોય તેટલા સમયગાળા માટે કરારીય ધોરણે માસિક ફીકસ વેતનથી ભરતી કરવા તથા પ્રતિક્ષાયાદી બનાવવાના બાબત. (૧) મેડીકલ ઓફિસર(MBBS), (૨) સ્ટાફ નર્સ GNM/BSC(Nursing) (૩) નર્સ ANM (૪) વોર્ડબોય (૫)આયાની - પી.આર.ઓ./૧૪/ર૦ર૧-રર તા.૦ર/૦૪/ર૦ર૧ થી પ્રસિઘ્ધ કરવામાં આવેલ જાહેરાત માટે અરજી કરવાની આખરની તારીખ તા.૦૯/૦૪/ર૦ર૧ ના રોજ નિયત કરવામાં આવેલ છે. જે જાહેરાતની મુદત તા.ર૦/૦૪/ર૦ર૧ સુધી લંબાવવામાં આવે છે, તથા સદર જાહેરાત માટે અરજી કરનાર ઉમેદવારોએ તા.૧૦/૦૪/ર૦ર૧ થી ર૦/૦૪/ર૦ર૧ સુધી જણાવેલ સરનામા ખાતે હાજર રહી અરજી કરી શકશે.
છેલ્લી તા. : 20/04/2021
નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો
વધુ માહિતી માટે : અહી ક્લિક કરો