ભારતીય હવાઈ દળ (ઇન્ડિયન એર ફોર્સ) દ્વારા ભરતી...
પોસ્ટ : લશ્કર અને સફાઈવાલા
લાયકાત : 10 પાસ
ઉંમર : તા. : 03/06/1993 થી 03/06/2004 વચ્ચેની હોવી જોઈએ...
અરજી પ્રોસેસ : ઓફલાઇન
અરજી ફોર્મ મેળવવાની તા. : 13 અને 14 એપ્રિલ-2021
10 થી 12 વાગ્યા સુધી ઇસ્યુ કરવામાં આવશે...
અરજી જમા કરવાની તા. : 14/04/2021 15.00 થી 16.30 વાગ્યા સુધી...
સ્થળ : અરજી ફોર્મ (વિના મૂલ્યે) સ્ટેશન સિક્યુરિટી સેક્શન, એરફોર્સ સ્ટેશન વડોદરા દરજીપૂરા ખાતે મળી રહેશે...
ફોર્મ પ્રોસેસ કરતાં પહેલા નીચે આપેલ જાહેરાત સંપૂર્ણ વાંચી લેવી...
>>> જાહેરાત <<<
👇
અરજી પત્રકોની ચકાસણી કર્યા બાદ પસંદગી પામેલ લાયક ઉમેદવારોના નામ મેઇન ગેટ, એર ફોર્સ સ્ટેશન વડોદરા, (દરજીપૂરા કેમ્પ અને મકરપુરા કેમ્પ) પર મૂકવામાં આવશે...