SMC (સુરત મહાનગરપાલિકા) દ્વારા ભરતી... 

પોસ્ટ

(૧) સીનીયર રેસીડન્ટ-કલીનીકલ (જનરલ મેડીસીન) અને (એનેસ્થેસીયા)
(૨) મેડીકલ ઓફીસર(એમ.બી.બી.એસ.)
(૩) રેડીયોગ્રાફીક ટેકનીશ્યન
(૪) આસી. એન્જીનીયર (બાયોમેડીકલ)
(૫) ઈલેકટ્રો કાર્ડિયોગ્રાફ ટેકનીશ્યન
(૬) સ્ટાફ નર્સ
(૭) વોર્ડબોય
(૮) આયા

કુલ જગ્યા : 1376

સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર મેડીકલ કોલેજ એન્ડ હોસ્પિટલ ખાતે કોવિડ-૧૯ ની કામગીરી કરાવવા સારૂ (૧) સીનીયર રેસીડન્ટ-કલીનીકલ (જનરલ મેડીસીન) અને (એનેસ્થેસીયા) (૨) મેડીકલ ઓફીસર(એમ.બી.બી.એસ.) (૩) રેડીયોગ્રાફીક ટેકનીશ્યન (૪) આસી. એન્જીનીયર (બાયોમેડીકલ) (૫) ઈલેકટ્રો કાર્ડિયોગ્રાફ ટેકનીશ્યન (૬) સ્ટાફ નર્સ (૭) વોર્ડબોય (૮) આયા, જગ્યાઓની ૦૩ માસ માટે અથવા કોવિડ-૧૯ અંગેની કામગીરી પૂર્ણ થાય ત્યાં સુધી, બે માંથી જે વહેલું હોય તેટલા સમયગાળા માટે કરારીય ધોરણે માસિક ફીકસ વેતનથી ભરતી કરવા તથા પ્રતિક્ષાયાદી બનાવવાના બાબત.

ડૉક્યુમેન્ટ રજૂ કરવાની છેલ્લી તા. : 20/04/2021 

સ્થળ : પર્ફોમિંગ આર્ટ સેન્ટર, L P સવાણી મેઇન રોડ, હરિઓમ સર્કલ પાસે, અડાજણ, સુરત 



નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો

વધુ માહિતી માટે : અહી ક્લિક કરો