GSRTC (ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ લિમિટેડ) અમદાવાદ દ્વારા ભરતી... 


પોસ્ટ : એપ્રેન્ટિસ 

ટ્રેડ 

  • MMV 
  • COPA + 12th પાસ 
  • ઇલેક્ટ્રિશિયન 
  • વેલ્ડર 
  • પેઇન્ટર 
  • શીટ મેટલ વર્કર 

ફોર્મ ભરવાની તા. : 18/06/2021 થી 25/06/2021 સુધી. 

સમય : 11 થી 14 કલાક દરમિયાન (જાહેર રજાના દિવસો દરમિયાન) 

ફોર્મ પ્રોસેસ : ઓફલાઇન 



>>>  એપ્રેન્ટિસ રજીસ્ટ્રેશન માટે : અહી ક્લિક કરો