ITI એડમિશન ફોર્મ શરૂ....
કોર્સ : ITI એડમિશન
સુચના :-
ઓનલાઈન અરજી નજીકની કોઈ પણ સરકારી ગ્રાન્ટ ઇન એઇડ આઈટીઆઈ ખાતે તા ૦૧ ૦૯ ૨૦૨૧ નાં રોજ ૧૧ કલાકથી થી ૧૦ ૦૯ ૨૦૨૧ નાં રોજ સાંજે ૦૫ કલાક સુધી રજીસ્ટ્રેશન કરવાની રહેશે
પ્રવેશસત્ર ૨૦૨૧ નાં બીજા તબક્કામાં એડમીશન લેવા માટે ઓનલાઈન અરજી કરવા માટેની લીંક તા ૨૪ ૦૮ ૨૦૨૧ નાં રોજ ૧૧ કલાક થી ૧૦ ૦૯ ૨૦૨૧ નાં રોજ સાંજે ૦૫ કલાક સુધી ચાલુ રહેશે
વધુ માહિતી માટે : અહી ક્લિક કરો
********
સુચના :-
પ્રવેશસત્ર ૨૦૨૧ દરમ્યાન ઓનલાઈન અરજી તારીખ ૦૨ ૦૮ ૨૦૨૧ ના રોજ સાંજે ૦૫ ૩૦ સુધી કરી શકાશે તથા આઈટીઆઈ ખાતે અરજી ૦૩ ૦૮ ૨૦૨૧ ના રોજ સાંજે ૦૫ ૦૦ સુધી રજીસ્ટ્રેશન કરી શકાશે
સુચના :-
>>>> ૨૦૨૧ માં ફક્ત માસ પ્રમોશન વાળા SSC પાસ ઉમેદવાર ને પ્રોવિઝનલ માર્કશીટ આપેલ હોઈ તેઓએ અરજી કરતા સમયે એસ એસ સી ગુણાંક પત્રક નંબર નાખવાનો રહેશે નહિ તથા ટ્રાયલ સર્ટીફીકેટ જમા કરાવાની પણ જરૂર રહેશે નહિ
- ફોર્મ શરૂ થવાની તા. : 03/07/2021 10.30 થી
- છેલ્લી તા. :02/08/2021 05.00 વાગ્યા સુધી...
નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો
ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
https://itiadmission.gujarat.gov.in/