કામધેનુ યુનિવર્સિટી દ્વારા એડમિશન શરૂ... 


કોર્સ : ધો.10 પછી ડિપ્લોમા ઇન એનિમલ હસબન્ડરી 

છેલ્લી તા. : 05/09/2021 

એડમિશન ફી : Rs.100/-

નોંધ : કામધેનુ યુનિવર્સિટી દ્વારા શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨ માટે વર્તમાનપત્રોમાં પ્રવેશ અંગેની જાહેરાત પ્રસીધ્ધ થયા બાદ જ જાહેરાતમાં દર્શાવ્યા મુજબની તારીખ દરમ્યાન જ પ્રવેશફોર્મ ભરવાના રહેશે. નિયત સમયમર્યાદા સિવાયના પ્રવેશ અરજી ફોર્મ માન્ય રહેશે નહિ.




બુકલેટ માટે : અહી ક્લિક કરો 

વધુ માહિતી માટે : અહી ક્લિક કરો

જરૂરી ડૉક્યુમેન્ટ 

  • ફોટો/સહી 
  • આધાર કાર્ડ 
  • જાતિનો દાખલો (OBC/SC/ST/EWS માટે )
  • નોન-કૃમિલેયર (ફક્ત OBC માટે)
  • આવકનો દાખલો 
  • ઈમેઈલ ID 
  • મોબાઈલ નંબર 


ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો

https://www.kamdhenuuniversity.net/frmwelcome.aspx