ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ સોસાયટી દ્વારા ભરતી...
પોસ્ટ : સિક્યુરિટી ગાર્ડ
નોંધ : આ ભરતી માત્ર એક્સ સર્વિસમેન માટે છે.
જગ્યા : 2000
ઉંમર : 21 થી 63 વર્ષ
પગાર : Rs. 17,830/-
લાયકાત : 10 પાસ
- ફોર્મ શરૂ થયાની તા. : 27/08/2021 (13.00 વાગ્યાથી)
- છેલ્લી તા. : 15/09/2021 (23.59 સુધી.)
હેલ્પલાઇન નંબર : 079-29703902
ભરતી અંગે નોટિફિકેશન : અહી ક્લિક કરો
જરૂરી ડૉક્યુમેન્ટ
- ફોટો/સહી
- આધાર કાર્ડ
- જાતિનો દાખલો (EWS,OBC, SC, ST માટે)
- નોન-ક્રિમિલેયર સર્ટિ (ફક્ત OBC માટે)
- લાયકાત પ્રમાણેની તમામ માર્કશીટ
- એક્સ સર્વિસમેનનું આઇ કાર્ડ
- ઈમેઈલ ID
- મોબાઈલ નંબર
ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
https://ojas.gujarat.gov.in/AdvtList.aspx?type=lCxUjNjnTp8%3d