RTE  એડમિશન માટે બીજો રાઉન્ડ જાહેર.... 

RTE હેઠળ પ્રવેશનો બીજો રાઉન્ડ બહાર પાડવામાં આવેલ છે,

ADMIT CARD (પ્રવેશ પત્ર) ટેબ પર ક્લિક કરી એપ્લીકેશન નંબર અને જન્મતારીખ દાખલ કર્યા બાદ પ્રવેશ ફાળવણી થયેલ બાળકનું પ્રવેશ પત્ર (એડમિટ કાર્ડ) ડાઉનલોડ કરી શકાશે. ADMIT CARD (પ્રવેશ પત્ર) ની પ્રિન્ટ મેળવી જે તે શાળામાં શાળા સમય દરમિયાન તારીખ ૦૬/૦૯/૨૦૨૧, સોમવાર સુધીમાં જરૂરી ડોક્યુમેન્ટ સાથે પ્રવેશ મેળવી લેવો. અન્યથા પ્રવેશ રદ થશે. New27-08-2021...

 : સ્કૂલ પસંદગી કરવા માટેની તારીખ :  
૧૯/૦૮/૨૦૨૧, ગુરુવાર સવાર ૧૧:૦૦ વાગ્યે થી 
તાઃ- ૨૧/૦૮/૨૦૨૧, શનિવાર રાતે ૦૮:૦૦ વાગ્યા સુધી 

*****  જે અરજદારોની RTE હેઠળ પ્રવેશ માટેની અરજીઓ માન્ય થયેલ હોય અને, RTE પ્રવેશ પ્રક્રિયાના પ્રથમ રાઉન્‍ડમાં પ્રવેશ મળેલ નથી માત્ર તેવા જ અરજદારોને RTE હેઠળની ખાલી જગ્યા ધરાવતી બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓની પુનઃ પસંદગી કરવા તક આપવામાં આવે છે. RTE પ્રવેશ માટેના બીજા રાઉન્ડ અન્વયે જો આપ શાળાઓની પુનઃપસંદગી કરવા ઈચ્છતા હોવ તો તા.19/08/2021, ગુરુવાર થી તા.21/08/2021, શનિવાર સુધીમાં ઓનલાઈન અરજીનાં ટેબ પર જઈ Edit/View Application માં એપ્લીકેશન નંબર અને જન્મતારીખ નાખી માત્ર શાળાઓની પસંદગી બદલી શકશો, જેથી આગામી રાઉન્ડમાં RTE પ્રવેશની કાર્યવાહી કરી શકાય.
>>>>>  જો આપ શાળાઓની પુનઃ પસંદગી કરવા ન માંગતા હોય તો આપના દ્વારા અગાઉ પસંદ કરેલ શાળાઓને માન્‍ય રાખી નિયમાનુસાર બીજા રાઉન્‍ડની પ્રવેશ પ્રકિયા હાથ ધરવામાં આવશે.

********

ચાલુ વર્ષે RTE પ્રવેશ પ્રક્રિયા ના બીજા રાઉન્ડ મા વિદ્યાર્થી ઓ RTE હેઠળ કરેલ અરજી માં પસંદ કરેલ શાળાઓમાં ફેરફાર કરવા માંગતા હોય એટલે કે ખાલી જગ્યા ધરાવતી શાળાઓની પુનઃ પસંદગી કરવા માંગતા હોય તેવા વિદ્યાર્થી ઓએ તાઃ- ૧૯/૦૮/૨૦૨૧, ગુરુવાર સવાર ૧૧:૦૦ વાગ્યે થી તાઃ- ૨૧/૦૮/૨૦૨૧,શનિવાર રાતે ૦૮:૦૦ વાગ્યા સુધી માં નીચે આપેલ કોઈ પણ LINK પર જઈ પર જઇ શાળાઓની પુનઃ પસંદગી નાં મેનુ પર ક્લિક કરવાનું રહશે. અને ત્યારબાદ એપ્લિકેશન નંબર અને જન્મ તારીખની મદદથી લોગ ઇન કરી શાળાઓની પુનઃ પસંદગી કરવાની રહેશે. શાળાઓની પુનઃ પસંદગી વખતે પોતાની પસંદગીનાં ક્રમ મુજબની શાળાઓ પસંદ કરવાની રહશે .ત્યારબાદ કોન્ફીર્મ ના સબમીટ બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં. છેલ્લા પ્રિન્ટ મેળવી પોતાની પાસે રાખવાની રહશે .




આ પ્રિન્ટ ની નકલ કશે પણ જમા કરાવાની નથી. જેની ખાસ નોંધ લેશો.




RTE (Right to Education) અંતર્ગત ધો.1માં પ્રાઈવેટ સ્કૂલમાં ફ્રી એડમિશન યોજના માટે અગત્યની સૂચના... 

>>>>>    DEO,અમદાવાદનાં કાર્યક્ષેત્ર હેઠળ આવતી સેવન્‍થ ડે એડવાન્‍ટીસ્ટ સ્કુલ, મણિનગર (24071203331)નાં અનુસાંધાને નામ. હાઈકોર્ટમાં દાખલ થયેલ LPA 631-632/2021 અન્‍વયે નામ. હાઈકોર્ટ દ્વારા તા. ૧૪/૦૭/૨૦૨૧નાં રોજ આપવામાં આવેલ ઓર્ડર અન્‍વયે સદર શાળામાં RTE હેઠળ પ્રવેશ ન ફાળવવવા આદેશ કરેલ છે. આથી સદર શાળા અરજદારોએ પસંદ કરેલ હશે તો પણ પ્રવેશ ફાળવવામાં આવશે નહી. જેની નોંધ લેશો


**********************
RTE (Right to Education) અંતર્ગત ધો.1માં પ્રાઈવેટ સ્કૂલમાં ફ્રી એડમિશન યોજનામાં રિજેક્ટ (અમાન્ય) થયેલ ફોર્મની યાદી....

>>> RTE પ્રવેશ પ્રક્રિયા ૨૦૨૧-૨૨ માટે અમાન્‍ય થયેલ ઓનલાઈન અરજીઓમાં ડોક્યુમેન્‍ટ અપલોડ કરવા માટે અરજદારોને તક આપવા બાબત

>>>> ખાસ સૂચના:- તા.17/07/2021 થી તા.19/07/2021 દરમિયાન વેબપોર્ટલ પર ઓનલાઈન અરજીની ટેબ પર ક્લીક કરી આપના અરજી ક્રમાંક અને જન્મ તારીખ વડે અરજીમાં પ્રવેશીને ડૉક્યુમેન્ટ વાળા પેજ પર આપની અરજી જે અધૂરા કે ખોટા ડૉક્યુમેન્ટના કારણે રિજેક્ટ થયેલ છે તે ડૉક્યુમેન્ટ દૂર (DELETE) કરી તે ડૉક્યુમેન્ટની જગ્યાએ નવેસરથી સાચું અને પૂર્ણ વાંચી શકાય તેવું ઓરિજિનલ ડૉક્યુમેન્ટ જ અપલોડ કરી અરજી સબમિટ કરવાની રહેશે.

વધુ માહિતી માટે : અહી ક્લિક કરો

>>>>   ફોર્મ સમયની માહિતી : અહી ક્લિક કરો