SSC (સ્ટાફ સિલેક્સન કમિશન) દ્વારા GD કોન્સટેબલ માટે ભરતી...
>>> BSF
>>> SSB
>>> CISF
>>> ITBP
>>> AR
>>> SSF
>>> SSB
>>> CISF
>>> ITBP
>>> AR
>>> SSF
લાયકાત : 10 પાસ
જગ્યા : 25271
- ભરતી શરૂ થવાની તા. : 17/07/2021
- છેલ્લી તારીખ : 31/08/2021
ફોર્મ ભરવા માટે વેબસાઇટ રાબેતામુજબ ચાલુ થઈ ગય છે... વહેલી તકે નજીકના ઓનલાઈન સેન્ટર પર ફોર્મ ભરાવી લેવું....
::: ફોર્મ ભરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ :::
- ફોટો/સહી
- આધાર કાર્ડ
- ધો.10 ની માર્કશીટ
- જો અગાઉ SSC માં ફોર્મ ભરેલ હોય તો તે ID અને પાસવર્ડ
નોંઘ :
- જો રજીસ્ટ્રેશન કરેલ હોય અને ID અથવા પાસવર્ડ ભુલાઈ ગયો હોય તો ફરગેટ પાસવર્ડની મદદથી ફરી મળી શકશે.
- ફોટો જાહેરાત પ્રસિદ્ધ થયાના 3 મહિનાથી વધારે જૂનો ન હોવો જોઈએ
- ફોટોની નીચે ફોટો જે તારીખે પડાવેલ છે તે તારીખ લખવાની રહેશે.
ઉંમર : 18 થી 23 (છૂટછાટ લાગુ પડશે)
: જગ્યા :
>>> અગત્યની તારીખો <<<
👇👇👇
- ઓનલાઈન ચલણ ભરવાની છેલ્લી તા. : 02.09.2021
- ઓફલાઇન ચલણ જનરેટ કરવાની છેલ્લી તા. : 04.09.2021
- ઓફલાઇન ચલણ ભરવાની છેલ્લી તા. : 07.09.2021
- પરીક્ષા તારીખ : હજુ જાહેર થયેલ નથી...
ચલણ :
અન્ય માટે : Rs.100/-
SC/ ST/ એક્સ-સર્વિસમેન/ સ્ત્રી માટે : ચલણ નથી.
ઉંમરમાં છૂટછાટ, પરીક્ષા કેન્દ્રો, Syllabus, રાજ્ય પ્રમાણે સિલેક્ટ કરવાના થતાં કોડ વગેરે માહિતી માટે : અહી ક્લિક કરો
ફોર્મ Submit કરવા સમયે કઈ પોસ્ટમાં ભરતી થવું છે તે પૂછશે ત્યાં પોસ્ટિંગ પ્રમાણે Code સિલેક્ટ કરવાના રહેશે...
પોસ્ટિંગ અને Code નીચે પ્રમાણે રહેશે...
👇👇👇
ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો
રજીસ્ટ્રેશન માટે
https://ssc.nic.in/Registration/Home
લૉગિન માટે
https://ssc.nic.in/