રાજ્ય સરકારની હોસ્પિટલો અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર દ્વારા સ્ટાફ નર્સ વર્ગ-3 માટે ભરતી પરીક્ષા રિઝલ્ટ જાહેર.... 

પોસ્ટ : સ્ટાફ નર્સ

જાહરાતે ક્રમાકં :૨૦૨૦૨૧/૧

>>>    તા.૦૨/૦૮/૨૦૨૧ થી તા.૦૩/૦૮/૨૦૨૧ સુધી સવારે - ૦૮:૦૦ વાગ્યાથી સાંજે ૦૫:૦૦ વાગ્યા સુધીમાં સ્વખર્ચે હાજર રહેવા જણાવવામાં આવેછે.


સ્ટાફનર્સની જાહેરાત ક્રમાંક:૨૦૨૦૨૧/૧ અંતર્ગત પ્રમાણપત્ર ચકાસણી કાર્યક્રમ.

>>>   સ્ટાફનર્સની જાહેરાત ક્રમાંક:૨૦૨૦૨૧/૧ અંતર્ગત તા.૨૦/૦૬/૨૦૨૧ના રોજ લેવાયેલ પરીક્ષા સંદર્ભે કામચલાઉ પસંદગી યાદી : અહી ક્લિક કરો.

>>>   DV પ્રોગ્રામ : અહી ક્લિક કરો

>>>  રિઝલ્ટ માટે : અહી ક્લિક કરો

વધુ માહિતી માટે : અહી ક્લિક કરો