ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ દ્વારા Admission Process for Five-Year's Integrated Law Programme: B.Com. LLB, B.B.A. LLB...


કોર્સ : 
B.Com. LLB, 
B.B.A. LLB

Five-Year's Integrated Law Programme 2021-2022

· Admission Process for Five-Year's Integrated Law Programme: B.Com. LLB, B.B.A. LLB

ધોરણ 12 પછીના પાંચ વર્ષના ઇન્ટીગ્રેટેડ લો ના અભ્યાસક્રમમાં પ્રવેશ અંગેની સામાન્ય સુચના :

· ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન ધોરણ 12 પછીના પાંચ વર્ષના ઇન્ટીગ્રેટેડ લો ના અભ્યાસક્રમમાં પ્રવેશની કાર્યવાહી સપૂર્ણ રીતે online રહશે.

· વિદ્યાર્થીએ ફોર્મ ભરતી વખતે પ્રારંભમાં કોઇ જ PIN ખરીદવાનો રહશે નહીં. પરંતુ સંપૂર્ણ ફૉર્મ ભર્યાં બાદ ફોર્મ સબમિટ કરતી વખતે જ Rs.125/- રજીસ્ટ્રેશન ફી online payment થકી ભરવાની રહેશે.

· ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન ઇન્ટીગ્રેટેડ લો કૉલેજો અને તેમાં ઉપલબ્ધ અભ્યાસક્રમ અંગેની સંપૂર્ણ માહિતી website પર ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે..

· GSEB અંતર્ગત વર્ષ 2021 માં પ્રથમ પ્રયત્ને પાસ થયેલ વિદ્યાર્થીઓએ પોતાનાં માર્કસની એન્ટ્રી કરવાની રહેતી નથી. માત્ર પોતાનો HSC પરીક્ષાનો સીટ નંબર અને નામ એન્ટર કરવાથી આપોઆપ વિદ્યાર્થીના માર્ક્સ સ્ક્રીન પર જોવા મળશે.

· હાલ અન્ય સૂચના ના થાય ત્યાં સુધી કૉલેજ ચોઇસ, ફોટોગ્રાફ વગેરે ભરવાની થતી નથી. હાલ વિદ્યાર્થીએ માત્ર Quick Registration સુધીની જ માહિતી ભરવી તથા અન્ય સુચનાની રાહ જોવી.

>>>>   વધુ માહિતી માટે : અહી ક્લિક કરો

જરૂરી ડૉક્યુમેન્ટ 
  • ફોટો/સહી 
  • આધાર કાર્ડ 
  • જાતિનો દાખલો 
  • આવકનો દાખલો
  • ધો.10 અને 12ની માર્કશીટ

ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો

https://oas2021.gujaratuniversity.ac.in/Student/QuickRegistration.aspx?615+ruJ08os=