કમાણી સાયન્સ અને પ્રતાપરાય આર્ટ્સ કોલેજ અમરેલી દ્વારા B.A. એડમિશન શરૂ.... 


કોર્સ : B. A. સેમ-1

ખાસ સૂચના :

>>> સુચનાઓનો અભ્યાસ કર્યા બાદ ઓન લાઈન ફોર્મ તથા નિયત ફી ભરી વહેલા તે પેહલા નાં ધોરણે પ્રવેશ મેળવી લેવા જણાવવામાં આવે છે.

>> જનરલ સૂચના <<
👇👇👇


ફોર્મ ભરતી સમયે જરૂરી ડોક્યુમેન્ટ 
  • ફોટો/સહી 
  • આધાર કાર્ડ 
  • જાતિનો દાખલો 
  • આવકનો દાખલો 
  • LC (શાળા છોડયાનું પ્રમાણપત્ર)
  • ધો.10 અને 12ની માર્કશીટ 
  • ધો.12 ટ્રાયલ સર્ટિ 
  • મોબાઈલ નંબર (મોબાઈલ નંબર ચાલુ હોય તે આપવો)
  • ઈમેઈલ ID (ઈમેઈલ ID લૉગિન થતું હોય તે આપવું.)

>> ફોર્મ સાથે જોડવાના ડૉક્યુમેન્ટ <<
👇👇👇




ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો. 
https://kscpac.org/login.php

>>> તમામ કોર્સનું ફી શેડ્યુલ <<<
👇👇👇


વધુ માહિતી માટે : અહી ક્લિક કરો

વેબસાઇટ માટે : અહી ક્લિક કરો