IDBI (ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ બેન્ક ઓફ ઈન્ડિયા) દ્વારા ભરતી... 


પોસ્ટ : એક્સિક્યુટિવ 

જગ્યા : 920 

  • લાયકાત : ગ્રેજ્યુએટ (55 % સાથે) 
  • (SC/ST/વિકલાંગ માટે : 50 %)

ઉંમર : 20 થી 25 વર્ષ 

તમારી ઉમર પ્રમાણે તમે ક્યાં ટ્રેડ માં ફોર્મ ભરી શકો તે જાણવા માટે નીચેનું બટન કિલક કરી એપ ઇન્સ્ટોલ કરો.

:: ચલણ :: 
Rs. 200/- for SC/ST/PWD candidates 
Rs. 1000/- for all others.



ફોર્મ ભરવાની તા. : 04/08/2021 18/08/2021 



>>>   ભરતી અંગેની નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો

જરૂરી ડૉક્યુમેન્ટ 

  • ફોટો/ સહી 
  • આધારકાર્ડ 
  • આવકનો દાખલો 
  • લાયકાત પ્રમાણેની માર્કશીટ 
  • ડાબા હાથના અંગૂઠાનું નિશાન
  • સ્વ. હસ્તાક્ષર 
  • ઈમેઈલ ID 
  • મોબાઈલ નંબર 

>>>>    સ્વ હસ્તાક્ષરમાં નીચે આપેલ લખાણ લખવાનું રહેશે. 


ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો 

https://ibpsonline.ibps.in/idbirecaug21/


આ જાહેરાત ડાઉનલોડ માટે : અહી ક્લિક કરો