સરદારધામ અમદાવાદ દ્વારા કોમ્પ્યુટર ઓપરેટર માટે ભરતી... 


::: પોસ્ટ :::

  • કોમ્પ્યુટર ઓપરેટર 
  • કોમ્પ્યુટર એંજિનિયર 
ઉંમર : 21 થી 35 વર્ષ 

છેલ્લી તા. : 10/08/2021 


જોઈએ છે

>>>>>   સરદારધામ રજીસ્ટર્ડ ટ્રસ્ટ સંસ્થા છે અને “સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ”ના મિશન અને વિઝન અંતર્ગત જુદી જુદી પ્રવૃત્તિઓ પરિણામલક્ષી સ્વરૂપે હાથ ધરવામાં આવે છે. સમગ્ર રાજ્ય અને દેશમાં સરદારધામની એક આગવી ઓળખ ઊભી થઈ છે. આ સંસ્થામાં નીચે મુજબની જગ્યાઓ ઉપર નિયત લાયકાત અને અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે.


હોદ્દો:કોમ્પ્યુટર નેટવર્કીંગ - 1
લાયકાત:કોમ્પ્યુટર ઈજનેર અથવા B.C.A. M.C.A. ની લાયકાત ધરાવતા, કોમ્પ્યુટર નેટવર્કીંગની કામગીરીનો અનુભવ
અનુભવ: 3 વર્ષ

હોદ્દો:ટાઈપીસ્ટ કમ કોમ્પ્યુટર ઓપરેટર – 1
લાયકાત:બી.સી.એ.ની ડિગ્રી, ગુજરાતી અને અંગ્રેજી ટાઈપીંગ કરી શકે તેમજ MS Office એવમ્ ડિઝાઈનીંગની સામાન્ય જાણકારી ધરાવનાર અનુભવી.
અનુભવ: 1 વર્ષ

>>>>>    ઉપરોક્ત જગ્યાઓ માટે ઓછામાં ઓછી 21 વર્ષ અને વધુમાં વધુ 35 વર્ષની વયમર્યાદા રહેશે. ઉપર્યુક્ત જગ્યાઓ માટે અરજી તા.10-8-2021 સુધીમાં કરવાની રહેશે.

વિગતવાર લાયકાત અને અનુભવની વિગતો માટે સરદારધામની વેબસાઈટ www.sardardham.org

ઉક્ત તમામ જગ્યાઓ માટે પગારધોરણ / મહેનતાણું લાયકાત અને અનુભવને ધ્યાનમાં લઈને આપવામાં આવશે. દરેક ઉમેદવારોએ અરજીમાં અપેક્ષિત પગારધોરણ દર્શાવવાનું રહેશે.

વધુ માહિતી માટે : અહી ક્લિક કરો

વેબસાઇટ માટે : અહી ક્લિક કરો