ITI (ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનીંગ ઇન્સ્ટીટ્યુટ) દ્વારા એડમિશન કોલ લેટર શરૂ... 


ITI એડમિશન -2021 

સુચના :-
આઈટીઆઈ ખાતે પ્રવેશ લેવા અરજી કરેલ ઉમેદવાર ૦૭ ૦૮ ૨૦૨૧ ના રોજ બપોરે ૦૧ કલાક થી એડમીશન અંગેનો CALL LETTER વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી શકશે

વધુ માહિતી માટે : અહી ક્લિક કરો 

કોલ લેટર ડાઉનલોડ માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.

https://itiadmission.gujarat.gov.in/ITIForms/MeritIntimation.aspx