PGVCL (પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ) દ્વારા ભરતી...
ઉંમર : 35 વર્ષ થી ઉપર નહીં.
લાયકાત : B.E./B. Tech. (ઇલેક્ટ્રિકલ)
પગાર : Rs.37,000/-
:::: ચલણ :::
- ઓપન / EWS : Rs.500/-
- SC/ ST માટે : Rs.250/-
::: અગત્યની તારીખો :::
ફોર્મ શરૂ થવાની તા. : 18/08/2021 10.30 થી
છેલ્લી તા. : 07/09/2021 18.00 કલાક સુધી.
જરૂરી ડૉક્યુમેન્ટ
- ફોટો/સહી
- આધાર કાર્ડ
- માર્કશીટ (લાયકાત પ્રમાણેની)
- LC
- જાતિનો દાખલો
- ઈમેઈલ ID
- મોબાઈલ નંબર
ભરતી અંગેની નોટિફિકેશન : અહી ક્લિક કરો
વધુ માહિતી માટે : અહી ક્લિક કરો
ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો
https://www.pgvcl.com/recruitment/onlinereghome/index.php
જાહેરાત ડાઉનલોડ માટે : અહી ક્લિક કરો