અમરેલી નેશનલ હેલ્થ મિશન અંતર્ગત ભરતી... 


પોસ્ટ : કોમ્પ્યુનિટી હેલ્થ ઓફિસર 

પગાર : Rs.25,000/-

ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા 

તા. : 14/09/2021 જરૂરી ડૉક્યુમેન્ટ સાથે સ્વ ખર્ચે હાજર રહેવું. 

સમય : 10.30 થી 12.30 સુધીમાં રજીસ્ટ્રેશન કરાવી લેવું. 

ઇન્ટરવ્યુ સ્થળ : આરોગ્ય શાખા, ગ્રાઉન્ડ ફ્લોર, જિલ્લા પંચાયત ભવન, જિલ્લા પંચાયત રોડ, અમરેલી