નવોદય વિદ્યાલય ધો-6 (VI) એડમિશન ફોર્મ શરૂ... 

નવોદય વિદ્યા સમિતિ 

::: ફોર્મ અંગે અગત્યની તારીખો :: 
>>> ફોર્મ શરૂ થયાની તા. : 20/09/2021
>>> ફોર્મ માટે છેલ્લી તા. : 15/12/2021
>>> એડમિટ કાર્ડ : એપ્રિલ-2022
>>> એંટરન્સ ટેસ્ટ : 20/04/2022
>>> રિઝલ્ટ : એપ્રિલ-2022


 

નવોદય વિદ્યાલય મા ધોરણ 6 મા પ્રવેશ માટેના ફોર્મ ભરાવાનુ ચાલુ થઈ ગયેલ છે.





નવોદય વિદ્યાલય મા ધોરણ 6 થી 12 સુધી ભણવા રહેવાનુ ફ્રી હોય છે.

પરિક્ષા તારીખ :- 

ફોર્મ ભરવા માટે બાળકની જન્મ તારીખ : 01/05/2009 થી 30/04/2013 વચ્ચે ની હોવી જોઈએ. 

ફોર્મ ભરવા માટે જરૂરી વિગત 

1. બાળકનો ફોટો સહી 
2. ધો. 3 અને 4 અને 5 ની વિગત 
4. આધાર કાર્ડ (બાળકનું) 
5. વાલીની સહી 


સર્ટિફિકેટ (સર્ટિફિકેટ જે વેબસાઇટ પર આપેલ છે તેની પૂરી વિગત ભરી અપલોડ કરવું.)

સર્ટિફિકેટ જોવા તેમજ ડાઉનલોડ માટે : અહી ક્લિક કરો 


વધારે માહિતી માટે : અહી ક્લિક કરો

નોટિફિકેશન  માટે : અહી ક્લિક કરો 


નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપન કરી ફોર્મ ભરી શકશો. 

https://cbseitms.nic.in/?AspxAutoDetectCookieSupport=1

રજીસ્ટ્રેશન માટે 
https://cbseitms.nic.in/registrationClass6/registrationClass6
લૉગિન માટે 
https://cbseitms.nic.in/registrationlogin/registrationlogin

(ફોર્મ મોબાઈલ માં નહીં ભરી શકો.)

અગાઉની માહિતી માટે : અહી ક્લિક કરો