B.Sc. નર્સિંગ, G.N.M., A.N.M. ચોથા રાઉન્ડ
અંગે ન્યૂઝ...
સીટ ફાળવણીની જાહેરાત
<< વિધ્યાર્થી માટે ખાસ સૂચના >> 👇
- બીજા રાઉન્ડમાં ભાગ લેવા માટે consent આપવી ફરજીયાત છે.
- અન્યથા આપના અગાઉના રાઉન્ડમાં મેળવેલ પ્રવેશમાં કોઈ ફેરફાર થઇ શકશે નહિ.
નોંધ :
- માત્ર સરકારી અને અ.મ્યુ.કો ની ફીજીઓથેરાપી, ઓર્થોટીક્સ અને પ્રોસ્થેટીક્સ, ઓક્યુપેશનલ માટે...
- બી.એસ.સી નર્સિંગ, જી.એન.એમ તથા એ.એન.એમ કોર્ષની સરકારી અથવા સ્વનિર્ભર સંસ્થાઓમાં પ્રવેશ લીધેલ હોય તેવા ઉમેદવારો કન્સેન્ટ આપી શકશે નહિ.
BSC નર્સિંગ - સરકારી કોલેજનું લિસ્ટ : અહી ક્લિક કરો.
BSC નર્સિંગ - સેલ્ફ ફાઇનાન્સ કોલેજનું લિસ્ટ : અહી ક્લિક કરો.
વધુ માહિતી માટે : અહી ક્લિક કરો
ચોઈસ માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો
http://www.medadmgujarat.org/ga/home.aspx
- મેરીટ લિસ્ટ સંબંધિત સુચના(અહી ક્લિક કરો )
- જનરલ મેરીટ લિસ્ટ (અહી ક્લિક કરો )
- યુઝર આઈડી પ્રમાણે મેરીટ લિસ્ટ (અહી ક્લિક કરો )
- SC મેરીટ લિસ્ટ (અહી ક્લિક કરો )
- ST મેરીટ લિસ્ટ (અહી ક્લિક કરો )
- SEBC મેરીટ લિસ્ટ (અહી ક્લિક કરો )
- EWS મેરીટ લિસ્ટ (અહી ક્લિક કરો )
- વિધવા તથા અનાથબાળા કેટેગરીના ઉમેદવારોનું મેરીટ લિસ્ટ (અહી ક્લિક કરો )
- શારીરિક વિકલાંગ કેટેગરીના (દિવ્યાંગ) ઉમેદવારોનું મેરીટ લિસ્ટ (અહી ક્લિક કરો )
- મેરીટ લીસ્ટમાં સમાવેશ ન થયેલ ઉમેદવારોની યાદી (અહી ક્લિક કરો )
મેરીટ લિસ્ટ સંદર્ભમાં આપની કોઈ રજૂઆત હોય તો {તારીખ:૨-૧૨-૨૧ થી ૧૦-૧૨-૨૧ (Time: 10:00 AM TO ૩:00 PM) રવિવાર અને જાહેર રજાઓ સિવાયના દિવસો દરમિયાન} જરૂરી પુરાવા સાથે એડમિશન કમિટી ની ઓફીસ ખાતે રૂબરૂ મુલાકાત લેવી.
સરનામું:
ગુજરાત પ્રોફેસનલ નર્સિંગ પ્રવેશ સમિતિની ઓફિસ, ગ્રાઉન્ડ ફ્લોર, GMERS મેડિકલ કોલેજ,
સિવિલ હોસ્પિટલ કેમ્પસ, પથિકાશ્રમ ની સામે, સેક્ટર-12, ગાંધીનગર – 382016
અન્ય માહિતી માટે હેલ્પલાઇન નંબર 9979710460 , 9979752268 (Time: 10:00 am to 4:00 pm) ઉપર ફોન કરીને પૂછપરછ કરી શકો છો.
મેરીટની વિગત જોવા માટે : અહી ક્લિક કરો
વધુ માહિતી માટે : અહી ક્લિક કરો
**************
:: ખૂટતા ડૉક્યુમેન્ટ ::
>>>> EWS કેટેગરીના ઉમેદવારોના ખૂટતાં પ્રમાણપત્રો રજુ કરવાની યાદી. : અહી ક્લિક કરો
>>>> જનરલ(Open) કેટેગરીના ઉમેદવારોના ખૂટતાં પ્રમાણપત્રો રજુ કરવાની યાદી.: અહી ક્લિક કરો
>>>> અનુસુચિત જાતી (SC) કેટેગરીના ઉમેદવારોના ખૂટતાં પ્રમાણપત્રો રજુ કરવાની યાદી.: અહી ક્લિક કરો
>>>> સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના (SEBC ) કેટેગરીના ઉમેદવારોના ખૂટતાં પ્રમાણપત્રો રજુ કરવાની યાદી.: અહી ક્લિક કરો
>>>> અનુસુચિત જનજાતી (ST) કેટેગરીના ઉમેદવારોના ખૂટતાં પ્રમાણપત્રો રજુ કરવાની યાદી.: અહી ક્લિક કરો
વધુ માહિતી માટે : અહી ક્લિક કરો
*******
B.Sc. નર્સિંગ, G.N.M., A.N.M. એડમિશન ફોર્મ ફરી શરૂ...
કોર્ષ : B.Sc., G.N.M., A.N.M.
:: અગત્યની તારીખો ::
PIN લેવા માટે તારીખ : 15/11/2021 (સવારે 10)
થી 17/11/2021 (સાંજે 5)સુધી...
ફોર્મ માટે તા. : 15/11/2021 (સવારે 10)
થી 17/11/2021 (સાંજે 11.55)સુધી...
(નોંધ :- અગાઉ જે વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કન્ફર્મ કરાવેલ હોય તેવા વિદ્યાર્થીઓએ ફરીથી રજીસ્ટ્રેશન કરવું નહિ.
ફોર્મ માટે જરૂરી ડૉક્યુમેન્ટ
👇👇👇
ફોર્મ માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
http://www.medadmgujarat.org/ga/home.aspx
વધુ માહિતી માટે : અહી ક્લિક કરો
>>>> વેબસાઇટ માટે : અહી ક્લિક કરો
**************
અગાઉની અપડેટ ન્યૂઝ માટે : અહી ક્લિક કરો