B.Sc., G.N.M., A.N.M. એડમિશન અંગે અપડેટ ન્યૂઝ... 


અનુસુચિત જાતી (SC) કેટેગરીના ઉમેદવારોના ખૂટતાં પ્રમાણપત્રો રજુ કરવાની યાદી.

સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના (SEBC ) કેટેગરીના ઉમેદવારોના ખૂટતાં પ્રમાણપત્રો રજુ કરવાની યાદી.

>>>  વધુ માહિતી માટે : અહી ક્લિક કરો 

Admission For Year 2021-22

શારીરિક વિકલાંગ કેટેગરી (Person With Disability) ના ઉમેદવારોનું મેડીકલ બોર્ડ સમક્ષ ફિઝીયોથેરાપી કોલેજ , સિવિલ હોસ્પિટલ કેમ્પસ, અસારવા, અમદાવાદ ખાતે ઉપસ્થિત રહેવાનું લીસ્ટ.

લિસ્ટ માટે : અહી ક્લિક કરો 

વધુ માહિતી માટે : અહી ક્લિક કરો 

*******
B.Sc., G.N.M., A.N.M. એડમિશન 2021-22 શરૂ થવા અંગે... 

Admission For Year 2021-22

Online PIN ખરીદવા માટે Date 27-09-2021 2:00 PM સુધી.

Online Registration કરવા માટે Date 27-09-2021 4:00 PM સુધી.

કોર્સ : GNM/ ANM/ B.Sc. નર્સિંગ... 

ફોર્મ શરૂ થવાની તા. : 13/09/2021 
છેલ્લી તા. : 27/09/2021 સુધી. 

>>> અગત્યની તારીખો <<< 
👇👇👇


પેમેન્ટ કરતા પેહલા ધ્યાન માં રાખવાની બાબત.
  • તમને પીન નીચે આપેલ મોબાઇલ પર SMS દવારા મોકલવામાં આવશે. જો તમારો મોબાઇલ DND માં રજીસ્ટર હશે તો તમને SMS મળશે નહિ.
  • જયારે તમે પે (PAY) બટન પર ક્લીક કરશો ત્યારે કમીટી દવારા એક SMS મોકલવા માં આવશે. જે તમારો પેમેન્ટ માટે નો REFRENCE NO હશે.
  • જો આ મેસેજ તમને મોબાઈલ પર મળે તો અને તો જ આગળ પેમેન્ટ કરવા ની PROCESS કરવી.
  • Online Pin Purchase પ્રોસેસ દરમિયાન પેજ રીફ્રેશ(Refresh) કે બંધ(Close) કરવું નહિ. ટ્રાન્ઝેકશન Fail થાય તો 30 મિનીટ પછી બીજો પ્રયત્ન કરવો.


કોર્સ : 
Admission Committee for Physiotherapy,Optometry ,Orthotics ,Naturopathy, Audiology,BSC Nursing,GNM And ANM AdmissionGovernment of Gujarat ,Gandhinagar


::: એડમિશન માટે જરૂરી લાયકાત ::: 
👇👇👇


અપડેટ ન્યૂઝ જોવા માટે : અહી ક્લિક કરો