SMC (સુરત મહાનગરપાલિકા) દ્વારા ભરતી પરિક્ષાના કોલ લેટર તેમજ અભ્યાસક્રમ જાહેર...

::: પોસ્ટ ::: 
  • ક્લાર્ક (ઓડિટ)
  • ગુમાસ્તાધારા ઇન્સ્પેક્ટર
  • લેબોરેટરી ટેકનીશ્યન
***  સુરત મહાનગરપાલિકાની (કોડ-૩૮૬) ત્રીજી શ્રેણી ક્લાર્ક(ઓડીટ) ની તા.૨૧-૧૧-૨૦૨૧, રવિવાર ના રોજ યોજવામાં આવેલ લેખિત પરીક્ષા માટે નો સિલેબસ : અહી ક્લિક કરો

***  સુરત મહાનગરપાલિકાની (કોડ-૪૫૪) ગુમાસ્તાધારા ઇન્સ્પેક્ટર ની તા.૨૧-૧૧-૨૦૨૧, રવિવાર ના રોજ યોજવામાં આવેલ લેખિત પરીક્ષા માટે નો સિલેબસ : અહી ક્લિક કરો

***  સુરત મહાનગરપાલિકાની (કોડ-૬૨૧) લેબોરેટરી ટેકનીશ્યન ની તા.૨૧-૧૧-૨૦૨૧, રવિવાર ના રોજ યોજવામાં આવેલ લેખિત પરીક્ષા માટે નો સિલેબસ : અહી ક્લિક કરો

>>>  વધુ માહિતી માટે : અહી ક્લિક કરો
>>>  વેબસાઇટ માટે અહી ક્લિક કરો


કોલ લેટર માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો

https://www.suratmunicipal.gov.in/Services/RecruitmentCallLetter