એગ્રીકલ્ચર એડમિશન અંગે (ગ્રૂપ-B)... 


એડમિશન કોર્સ : B.Sc. 

ફોર્મ તારીખ : 13/09/2021 થી 23/09/2021 સુધી... 

એડમિશન ફોર્મ ફી : Rs. 200/- + બેન્ક ચાર્જ + ફોર્મ ચાર્જ 


વધુ માહિતી માટે : અહી ક્લિક કરો

વેબસાઇટ માટે : અહી ક્લિક કરો


::: અગત્યની સૂચના ::: 

>>>> માહિતી પુસ્તિકાનો સંપૂર્ણ અભ્યાસ કર્યા બાદ જ ફી ભરવાની રહેશે.

>>>> ધોરણ-૧૨ની પરીક્ષા વિજ્ઞાન પ્રવાહના ફિજીક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી અને અંગ્રેજી વિષય સાથે ગુજરાત બોર્ડ અથવા રાજ્યના અન્ય માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી પાસ કરેલ હોવી જોઈએ અને ચાલુ વર્ષે GUJCET પરીક્ષા આપેલી હોવી જોઇએ.

>>>> ફી ભરવાની છેલ્લી તારીખ:-૨૩/૦૯/૨૦૨૧ છે.

>>>> નિયત સમયમર્યાદામાં ફી ભર્યા બાદ તારીખ:-૨૪/૦૯/૨૦૨૧ સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે.

>>>> ફોર્મ ભર્યા બાદ ફોર્મનું ઈ-ચેકિંગ પણ ઓનલાઈન જ કરવામાં આવશે. જેથી વિધાર્થીઓએ હેલ્પ સેન્ટર ખાતે જવાની જરૂરીયાત નથી.

>>>> જો વિદ્યાર્થી દ્વારા ઓનલાઈન ફોર્મમાં ભરવામાં આવેલ વિગતો અથવા તો અપલોડ કરવામાં આવેલ સર્ટિફિકેટોમાં કોઈપણ પ્રકારની ખામી હશે તો તે અંગેની જાણ વિદ્યાર્થીઓને ઓનલાઈન ફોર્મમાં આપવામાં આવેલ મોબાઈલ નંબર પર જ કરવામાં આવશે. જેથી સર્વે વિદ્યાર્થીઓએ તેઓના હાલ ચાલુ મોબાઈલ નંબર જ ઓનલાઈન ફોર્મમાં આપવાનો રહેશે.

>>>> ફોર્મનું ઈ-ચેકિંગ (ઓનલાઈન વેરિફિકેશન) થયાની જાણ મેસેજ ધ્વારા આપવામાં આવશે. મેસેજ મળ્યા બાદ ચોઈસ ફિલિંગ થઈ શકશે.

>>>> ચોઈસ ફિલિંગ કરવાની છેલ્લી તારીખ:-૩૦/૦૯/૨૦૨૧ છે.

>>>> ફોર્મનું ઈ-ચેકિંગ (ઓનલાઈન વેરિફિકેશન)અંગેનું Status જાણવા Check Application Status માં જોઈ શકાશે.

>>>> જો વિધાર્થી ધ્વારા ચોઈસ ફિલિંગ કરવામાં નહી આવે તો મેરિટ લીસ્ટમાં સમાવેશ કરવામાં આવશે નહી.


ફોર્મ માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો. 

http://b.gsauca.in/