JMC (જામનગર મ્યુન્સિપાલ કોર્પોરેશન) દ્વારા ફાયરમેન કમ-ડ્રાઈવર કોલ લેટર જાહેર...
પોસ્ટ : ફાયરમેન કમ ડ્રાઈવર
>>>> જામનગર મહાનગરપાલિકા ખાતે ફાયરમેન કમ ડ્રાઇવર વર્ગ-૩ ની ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે ઓજસ ની વેબસાઈટ પર જાહેરાત ક્રમાંક JMC/૨૦૨૦૨૧/૧ પ્રસિદ્ધ કરી ઓન લાઈન અરજીઓ મંગાવવામાં આવેલ. આ જાહેરાતને અનુલક્ષીને ભરતી પ્રક્રિયા માટે શારીરિક ક્ષમતા / શારીરિક ધોરણોની કસોટી માટે સંભવિત તારીખ ૨૭/૦૯/૨૦૨૧ થી તારીખ ૩૦/૦૯/૨૦૨૧ સુધી રાખવાની હોય આ બાબતે કોલ લેટર ડાઉનલોડ કરવા માટે OJAS ની https://ojas.gujarat.gov.in વેબસાઈટ ચકાસતા રહેવા આથી ઉમેદવારોને જાણ કરવામા આવે છે. અંદાજે પરીક્ષાના ૧(એક) અઠવાડીયા પહેલા ઉપરોક્ત સાઈટ પર કોલ- લેટર ઉપલબ્ધ થશે તે ધ્યાને લેવું.
કોલ લેટર અંગે નોટિફિકેશન : અહી ક્લિક કરો
વધુ માહિતી માટે : અહી ક્લિક કરો
કોલ લેટર માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો
https://ojas.gujarat.gov.in/Home.aspx