સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ડિપાર્ટમેંટ દ્વારા M.A. M.Com M.Sc. તેમજ અન્ય તમામ PG અડમિશન શરૂ...

ફોર્મ શરૂ થયાની તારીખ : 16/09/2021 04:30 PM

ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : 26/09/2021 23:59 PM


➤ ફોર્મ ભરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ :

1. ફોટો/સહી
2. ઇ-મેઈલ અને મોબાઈલ નંબર અને વોટ્સેપ નંબર ફરજિયાત
ફોર્મ ભરતી વખતે મોબાઈલ  હાજરમાં હોવો જરૂરી છે તેમજ ઇ-મેઈલ લૉગિન થતું હોય તે જ આપવું.)
3. સેમ-5, સેમ 6 ની માર્કશીટ 


1. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રેગ્યુલર અભ્યાસક્રમના જે વિધાર્થીએ અભ્યાસક્રમમાં વર્ષ-૨૦૧૦ અને ત્યારબાદ પ્રવેશ મેળવેલ છે, તેઓએ માર્કશીટમાં દર્શાવેલ એનરોલમેન્ટ/રજિસ્ટ્રેશન/એનલિસ્ટમેન્ટ નંબર એન્ટર કરવાનો રહેશે.

2. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એક્સટર્નલ અભ્યાસક્રમના વિધાર્થીએ વર્ષ ૨૦૧૬ અને ત્યારબાદ પ્રવેશ મેળવેલ છે, તેઓએ માર્કશીટમાં દર્શાવેલ રજિસ્ટ્રેશન નંબર એન્ટર કરવાનો રહેશે.

3. અન્ય યુનિવર્સિટી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિધાર્થીઓને ઉપરોક્ત બાબત લાગુ પડતી નથી તેઓએ તેમનું ફોર્મ પૂર્ણ ભરવાનું રહેશે.


અડમિશન માટે તમામ કોર્ષ, વિષય, ઉપલબ્ધ સીટો તેમજ કોર્સનો સમયગાળો નીચે પ્રમાણે છે.


M.A. (Gujarati)

Eligibility Criteria: Bachelor of Arts (Gujrati)

Intake: ૭૦ સીટ ગ્રાન્ટ ઈન એઇડ

Duration: Semester: 4



M.A. (Hindi)

Eligibility Criteria: Bachelor of Arts (Hindi)

Intake: ગ્રાન્ટ ઈન એઇડ સીટ – ૬૦ / સ્વ નિર્ભર – ૦૬ સીટ કુલ ૬૬ સીટ

Duration: Semester: 4



M.A. (English)

Eligibility Criteria: Bachelor of Arts (English)

Intake: ૬૦ સીટ ગ્રાન્ટ ઈન એઇડ

Duration: Semester: 4



M.A. (Sanskrit)

Eligibility Criteria: Bachelor of Arts (Sanskrit)

Intake: ૩૦ સીટ ગ્રાન્ટ ઈન એઇડ

Duration: Semester: 4



M.A. (History)

Eligibility Criteria: Bachelor of Arts (History)

Intake: ૪૦ સીટ ગ્રાન્ટ ઈન એઇડ

Duration: Semester: 4



M.A. (Sociology)

Eligibility Criteria: Bachelor of Arts (Sociology)

Intake: ૬૦ સીટ ગ્રાન્ટ ઈન એઇડ

Duration: Semester: 4



M.A. (Economics)

Eligibility Criteria: Bachelor of Arts (Economics)

Intake: ૭૦ સીટ ગ્રાન્ટ ઈન એઇડ

Duration: Semester: 4



M.A. (Psychology)

Eligibility Criteria: Bachelor of Arts (Psychology)

Intake: ૪૦ સીટ ગ્રાન્ટ ઈન એઇડ

Duration: Semester: 4


M.A. (Philosophy)

Eligibility Criteria: Bachelor of Arts (Philosophy)

Intake: ૩૦ સીટ ગ્રાન્ટ ઈન એઇડ

Duration: Semester: 4



M.J.M.C.

Eligibility Criteria: Pass BJMC or PGDMC

Intake: ગ્રાન્ટ ઈન એઇડ સીટ – ૪૦ સીટ

Duration: Semester: 1


P.G.D.M.C.

Eligibility Criteria: Pass Graduation in any Faculty

Intake: ગ્રાન્ટ ઈન એઇડ સીટ – ૪૦ સીટ

Duration: Semester: 1



M.S.W.

Eligibility Criteria: Graduate/Post graduate degree holder of any discipline of this uni. Or any other Uni. Recognized by this Uni. As equivalent there to shall be eligible to appear in admission to M.S.W.

Intake: ૩૦ સીટ સ્વ-નિર્ભર

Duration: Semester: 4



M. Com. (Accountancy)

Eligibility Criteria: B. Com.

Intake: ૫૦ સીટ ગ્રાન્ટ ઈન એઇડ

Duration: Semester: 4



M. Com. (Computer Science)

Eligibility Criteria: જે વિદ્યાર્થીએ બી.કોમ. કોમ્પુટર સાયન્સ સાથે પાસ કરેલ હોય તેવા વિદ્યાર્થીઓ એમ.કોમ્. સેમેસ્ટર ૩ માં એમ.કોમ્ કોમ્પ્યુટર સાયન્સની પસંદગી કરી સકે

Intake: 25 સીટ ગ્રાન્ટ ઈન એઇડ

Duration: Semester: 4


M. Com. (Finance)

Eligibility Criteria: B. Com.

Intake: 25 સીટ ગ્રાન્ટ ઈન એઇડ

Duration: Semester: 4



M. Com. (Marketing)

Eligibility Criteria: B. Com.

Intake: 25 સીટ ગ્રાન્ટ ઈન એઇડ

Duration: Semester: 4



M. Com. (Statistics)

Eligibility Criteria: જે વિદ્યાર્થીએ બી.કોમ. આંકડાશાસ્ત્ર સાથે પાસ કરેલ હોય તેવા વિદ્યાર્થીઓ એમ.કોમ્. સેમેસ્ટર ૩ માં એમ.કોમ્ આંકડાશાસ્ત્ર ની પસંદગી કરી સકે

Intake: 25 સીટ ગ્રાન્ટ ઈન એઇડ

Duration: Semester: 4



M. Sc. Chemistry

Eligibility Criteria: B.Sc. (Chemistry)

Intake: ગ્રાન્ટ ઈન એઇડ સીટ – ૬૦ સીટ /૪૦ સ્વ-નિર્ભર કુલ ૧૦૦

Duration: Semester: 4



PG Diploma in Sophisticated Instruments Technics for Pharmaceutical and other Industries (PGDSAIT)

Eligibility Criteria: B.Sc. / M. Sc. (Chemistry, Biochemistry, Industrial Chemistry, B.Pharm / M/Pharm.

Intake: ૧૦ સીટ સ્વ-નિર્ભર

Duration: Semester: 2



M. Sc. (Electronic)

Eligibility Criteria: B.Sc. (Electronic), Instrentation, B.Sc. (Phy), BCA, B.Sc.(IT), B.Sc. (Comp. Sci.), B.Sc. (ECI)

Intake: ૨૫ સીટ ગ્રાન્ટ ઈન એઇડ

Duration: Semester: 4



M. Sc. (Physics)

Eligibility Criteria: B.Sc. Physics

Intake: ૬૦ સીટ ગ્રાન્ટ ઈન એઇડ

Duration: Semester: 4



M. Sc. (Biotechnology)

Eligibility Criteria: B.Sc. Biotechnology, Microbiolog, Botany, Zoology, Biochemistry, Bioinformatics, Agribioteh, B.Voc. In Medical Laboratory & Molecular Diagnostic Technology

Intake: ૩૧ સીટ સ્વ-નિર્ભર

Duration: Semester: 4



M. Sc. (Botany)

Eligibility Criteria: B.Sc. Botany

Intake: ગ્રાન્ટ ઈન એઇડ સીટ – ૧૦ સીટ / સ્વ-નિર્ભર–૧૦ સીટ કુલ ૨૦ સીટ

Duration: Semester: 4



M. Sc. (Microbiology)

Eligibility Criteria: B.Sc. Microbiology

Intake: ગ્રાન્ટ ઈન એઇડ સીટ – ૧૦ સીટ / સ્વ-નિર્ભર–૧૦ સીટ કુલ ૨૦ સીટ

Duration: Semester: 4



M. Sc. (Zoology)

Eligibility Criteria: B.Sc. Zoology

Intake: ગ્રાન્ટ ઈન એઇડ સીટ – ૧૦ સીટ / સ્વ-નિર્ભર–૧૦ સીટ કુલ ૨૦ સીટ

Duration: Semester: 4



M. Sc. (Mathematics)

Eligibility Criteria: B.Sc. (Mathematics)

Intake: ગ્રાન્ટ ઈન એઇડ સીટ – ૫૦ સીટ

Duration: Semester: 4


M. Sc. (Statistics)

Eligibility Criteria: B.Sc. Statistics/Mathematics / Studied at least one paper of Statistics at graduate level of B.Sc. / B.Com. with advance Statistics / any graduate with knowledge of Statistics

Intake: ગ્રાન્ટ ઈન એઇડ સીટ – ૩૦

Duration: Semester: 4


Post Graduate Diploma in Hospital Management (P.G.D.H.M.)

Eligibility Criteria: M.B.,B.S. / B.H.M.S. / B.B.A. / B.A.M.S. /B. Physiotherapy, / B. Pharm / B.E. / M.Sc. / Any graduate from recognized university

Intake: ૨૦ સીટ સ્વ-નિર્ભર

Duration: Semester: 2



Certificate Course in Dayalisis Technology (CCDT)

Eligibility Criteria: ધોરણ-12 પાસ (સાયન્સના વિદ્યાર્થીઓને પ્રથમ અગ્રતા)

Intake: ૨૦ સીટ સ્વ નિર્ભર

Duration: Year: 1



Pharm. D.

Eligibility Criteria: ધોરણ ૧૨ (વિજ્ઞાન પ્રવાહ) ની પરીક્ષા એક જ બોર્ડ માંથી ભૈતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્ર ને ફરજીયાત વિષયો તરીકે અને ગણિતશાસ્ત્ર / બાયોલોજી વિષયો પૈકી કોઈ એક વિષય સાથે પાસ કરેલ હોવી જોઈએ તેમજ ગુજકેટ – ૨૦૨૧ ની પરીક્ષામાં ઉપસ્થિત થયેલ હોય તેવા તમામ ઉમેદવારો. ડોક્ટર ઓફ ફાર્મસી (છ વર્ષનો કોર્ષ) Std. -12 Science (45% for Open 40% for SC/ST/SEBC/EWS) of theory or (theory and Practical marks) of Physics & Chemistry as compulsory subjects with (Maths or Biology) from single Board
*PCI-ના નિયમ મુજબ તથા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ની પ્રકિયા દ્વારા

Intake: ગ્રાન્ટ ઈન એઇડ સીટ – ૩૦ સીટ

Duration: Year: 6


Post Graduate Diploma in Clinic Research (PGDCR)

Eligibility Criteria: માન્ય યુનિવર્સિટીમાંથી બેઝીક સાયન્સના કોઇપણ વિષયોની ડીગ્રી અથવા B.Pharm., M.B.B.S., B.D.S. B.Physiotherapy, B.A.M.S., B.H.M.S.

Intake: ૨૦ સીટ સ્વ નિર્ભર

Duration: Semester: 2



M.Sc. (Biochemistry)

Eligibility Criteria: Candidate with B.Sc. or its equivalent degree in Biotechnology, Botany, Zoology, Bioinformatics, Chemistry, Bachelor of vacation ( b voc ) and other biological sciences

Intake: ૨૫ સીટ સ્વ-નિર્ભર

Duration: Semester: 4



Bachelor of Library and Information Science (B.Lib. I. Sc. )

Eligibility Criteria: Any graduate or post graduate candidate from any faculty can apply

Intake: ગ્રાન્ટ ઈન એઇડ સીટ – ૨૫ સીટ

Duration: Semester: 1



Master of Library and Information Science (M. Lib. I. Sc. )

Eligibility Criteria: Bachelor of Library Information Science examination

Intake: ગ્રાન્ટ ઈન એઇડ સીટ – ૧૨ સીટ

Duration: Semester: 1



L.L.M.

Eligibility Criteria: LL.B. (Three / Five years with II class)

Intake: ગ્રાન્ટ ઈન એઇડ સીટ – ૧૬ સીટ / સ્વ-નિર્ભર – ૨૫ સીટ કુલ ૪૧ સીટ

Duration: Semester: 4



PGDBL

Eligibility Criteria: Any graduate with II class

Intake: ૩૦ સીટ સ્વ-નિર્ભર

Duration: Semester: 2



PGDEXIM

Eligibility Criteria: Any graduate with II class

Intake: ૩૦ સીટ સ્વ-નિર્ભર

Duration: Semester: 2


PGDFS

Eligibility Criteria: Any graduate with II class

Intake: ૩૦ સીટ સ્વ-નિર્ભર

Duration: Semester: 2



PGDLPO

Eligibility Criteria: LL.B. (Three / Five years with II class)

Intake: અમર્યાદીત

Duration: Semester: 2



L.L.M. (H.R. I.H.L.)

Eligibility Criteria: L. L. B.

Intake: ગ્રાન્ટ ઈન એઇડ સીટ – ૧૫ સીટ / સ્વ-નિર્ભર – ૧૫ સીટ કુલ ૩૦ સીટ

Duration: Semester: 4



D.Y.ED.

Eligibility Criteria: Any graduation

Intake: ૬૦ સીટ સ્વ-નિર્ભર

Duration: Semester: 2



M.P.ED.

Eligibility Criteria: Bachelor degree in Physical Education

Intake: ૩૦ સીટ સ્વ-નિર્ભર

Duration: Semester: 4



M.ED.

Eligibility Criteria: B. ED

Intake: ૫૦ સીટ ગ્રાન્ટ ઈન એઇડ સીટ

Duration: Semester: 4



M.Sc. Home Science Food & Nutrition

Eligibility Criteria: B.Sc Home Science F.N (બી.એસસી માઇક્રો બાયોલોજી, ફૂડ ટેકનોલોજી, બાયોટેકનોલોજી, બાયો કેમેસ્ટ્રી તથા બાયો ટેકનોલોજી)

Intake: ગ્રાન્ટ ઈન એઇડ સીટ – ૧૭ સીટ / સ્વ-નિર્ભર – ૧૦ સીટ કુલ ૨૭ સીટ

Duration: Semester: 4


M.Sc. Home Science General

Eligibility Criteria: B.Sc Home Science, F.N., Gen,H.M

Intake: ગ્રાન્ટ ઈન એઇડ સીટ – ૨૨ સીટ / સ્વ-નિર્ભર – ૦૫ સીટ કુલ ૨૭ સીટ

Duration: Semester: 4


: ફોર્મ ભરવા માટેની લિન્ક :