સિવિલ હોસ્પિટલ વલસાડ દ્વારા ભરતી... 


પોસ્ટ : મેડિકલ ઓફિસર 

લાયકાત : MBBS 

  • ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા 
  • ઇન્ટરવ્યુ તા. : 06/10/2021 
  • સમય : 10 થી 01 

ઇન્ટરવ્યુ સ્થળ : તબીબ અધિક્ષકની કચેરી, GMERS મેડિકલ કોલેજ અને હોસ્પિટલ, હોસ્પિટલ બ્લોક હાલર રોડ, નનકવાડા, વલસાડ