તાનારીરી પર્ફોમિંગ આર્ટ્સ કોલેજ વડનગર દ્વારા એડમિશન અંગે... 


એડમિશન કોર્સ 

  • બેઝિક સર્ટિફિકેટ કોર્સ (4 વર્ષ)
  • સર્ટિફિકેટ કોર્સ (4 વર્ષ)
  • ડિપ્લોમા કોર્સ : (02 વર્ષ)
  • બેચલર ડિગ્રી કોર્સ : (03 વર્ષ)

જરૂરી ડૉક્યુમેન્ટ અને લાયકાત 
👇👇👇


ફોર્મ માટે છેલ્લી તા. : 01/10/2021 

  • ફોર્મ રૂબરૂમાં પણ ભરી શકાશે... 
  • ફોર્મ RPAD પણ કરી શકાશે...